બ્રાહ્મણોનું અપમાન કરનાર ઇટાલિયા અને આપ ને ભૂલ થી પણ વોટ નહિ | Dixita Viral Joshi

બ્રાહ્મણોનું અપમાન કરનાર ઇટાલિયા અને આપ ને ભૂલ થી પણ વોટ નહિ...

Dixita Viral Joshi

Share:
Share:
નૂપુર શર્મા ના મામલામાં હું વધારે કઈ નથી બોલવા માંગતી..! પણ જે તે સમયે તેમણે જે પણ નિવેદન આપ્યું તેના પર આમ આદમી પાર્ટી ના ગુરુ કેજરીવાલ અને તેમના ચેલાઓ ઘણું બોલ્યા. તો આવામાં આમ આદમી પાર્ટી જવાબ આપે કે તેમણે કયા હિસાબે ગોપાલ ઇટાલિયાને ગુજરાત ના પ્રમુખ પદે બેસાડ્યા છે??? આ એજ ગોપાલ ઇટાલિયા છે જેમણે ખુલ્લેઆમ હિન્દૂ વિરોધી અને બ્રાહ્મણ વિરોધી નિવેદનો આપેલા. એક વાત પહેલે થી જ સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટી ના ગુરુ કેજરીવાલ અને તેમના ચેલાઓ હિન્દૂ વિરોધી...Read More
નૂપુર શર્મા ના મામલામાં હું વધારે કઈ નથી બોલવા માંગતી..! પણ જે તે સમયે તેમણે જે પણ નિવેદન ...Read More